જીવન ની એક સાચી હકીકત છ

*જીવન ની એક સાચી હકીકત છે.*

"શંકા" કરીને બરબાદ થઇ જવું એના કરતા,
"વિશ્વાસ" રાખીને લૂંટાઈ જવું વધારે સારું છે.

*"મારુ ને તારુ" કરનાર લોકો,*
*અસ્તિત્વ હારી ગયા...*
*અને,*
*"જતુ" કરનાર લોકો જ,*
*દુનિયા જીતી ગયા....!!*

   🙏🏻 *સુપ્રભાત* 🙏🏻

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

एक बेटी ने एक संत से आग्रह किया कि वो घर आकर उसके बीमार पिता से मिल

एक बहुत ही सुंदर सी बात

જીંદગી ત્યારે સારી લાગે છે.